STORYMIRROR

Meena Mangarolia

Inspirational Others

3  

Meena Mangarolia

Inspirational Others

આસ્થા

આસ્થા

1 min
8.3K


એક આસ્થા છે

મનની અને તનની


જયા વહે છે નિમઁળ

પ્રેમની સરવાણી


જયા એક મારવી

ડૂબકી અને પાવન

થવુ છે જીવનમાં


બસ એક ડૂબકી

મારી ઉંડે જઈ

વસવુ મારે તળીયે ,

બનવુ મારે જળની

માછલી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational