STORYMIRROR

Mehul Trivedi

Inspirational Others

3  

Mehul Trivedi

Inspirational Others

આશા

આશા

1 min
14.9K


અનેક આશા 

સપનાની દુનિયા 

રંગબેરંગી


રંગબેરંગી

સજાવેલા સપના

આશ નિરાશા


આશ નિરાશા

દુનિયા સપનાની

રંગ પૂરાવે


રંગ પૂરાવે

જીવનમાં સચે જ

પ્રર્થના પૂજા


પ્રાર્થના પૂજા

કરુ તને મળવા

શુધ્ધ મનથી


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational