STORYMIRROR

Bhavna Bhatt

Drama

3  

Bhavna Bhatt

Drama

આપો છો દુવા

આપો છો દુવા

1 min
366

આપો છો દુવા એ માટે ના ફક્ત હાથ ઉઠાવો છો,

એમાં આખેઆખી તમારી શક્તિ બીજા પર લુટાવો છો.


ના આવડે પાઠ પૂજા ધ્યાન ધરમ કરતા અમને,

દુવા કાજ કરુણાનો ભોગ ચડાવો છો સતને.


રોજ કરી પૂજા ધ્યાન દુવા કરી સેવકોને સહાય કરો છો,

એમ કરી માતાજીની સન્મુખ જતા શિખવડો છો.


કરીને દુવા સૌ પર આમ જ કરુણા રેલાવો છો,

ભાવના સભર દિલથી સૌ પર અમી નજર રાખો છો.


તમારી દુવાથી અમ જીવન નૈયા પાર ઉતરી છે,

રહે સદાય માથે હાથ તમારો એ જ આરજુ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama