STORYMIRROR

Vanaliya Chetankumar

Drama

3  

Vanaliya Chetankumar

Drama

આવો મારે

આવો મારે

1 min
378

આવો મારા ઘરે અવાજની દુનિયામાં,

આવો મારા મંદિરે આશીર્વાદની દુનિયામાં,


આવો મારા દ્વારે મહેનતની દુનિયામાં,

આવો મારા આધારે આશરાની દુનિયામાં,


આવો મારા મનના મનડે મનની દુનિયામાં,

આવો મારા સ્નેહના સથવારે સૌરભની દુનિયામાં,


આવો મારા સ્મરણેના સર્જનમાં 

સમર્પણની દુનિયામાં,

આવો મારા જીવનના શ્વાસે શ્વાસે જીવની દુનિયામાં।


Rate this content
Log in

Similar gujarati poem from Drama