હું સમજુ છું
હું સમજુ છું
હું સમજુ છું પણ હું લાચાર છું
હું જાણું છું પણ હું નિરાશ છું,
હું પામું છું પણ હું પસ્તાયો છું
હું એક છું પણ હું અલગ છું,
હું સાથ છું પણ હું શામ છું
હું માન છું પણ હું માંગ છું,
હું ભાવ છું પણ હું ભાર છું
હું રીત છું પણ હું ભીતિ છું,
હું સંસાર છું પણ હું સંશય છું
હું જીવન છું પણ હું જીવ છું.
