Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Drama

3  

Vanaliya Chetankumar

Drama

એ દિવસો ખાસ હતા

એ દિવસો ખાસ હતા

1 min
401


એ દિવસો ખાસ હતા જ્યારે મિત્રો સાથ હતા

હવે એ વાત નથી, હવે એ મુલાકાત નથી,


એ દિવસો ખાસ હતા જ્યારે દોસ્તો સાથ હતા

હવે એ વાત નથી, હવે એ શરૂઆત નથી,


એ દિવસો ખાસ હતા જ્યારે ભાઈબંધ સાથ હતા

હવે એ વાત નથી, હવે એ સમય નથી,


એ દિવસો ખાસ હતા જ્યારે ભાઈઓ સાથ હતા

હવે એ વાત નથી, હવે એ ભાવના નથી,


એ દિવસો ખાસ હતા જ્યારે બધા સાથ સાથ હતા 

હવે એ વાત નથી, હવે એ સાથ નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama