STORYMIRROR

Masum Modasvi

Drama Inspirational Tragedy

3  

Masum Modasvi

Drama Inspirational Tragedy

બેઠા હવે

બેઠા હવે

1 min
13.7K


માન મોભો આદરી બેઠા હવે,

ભાવ ઓછા આચરી બેઠા હવે,


માનવી થઇ માનવી ના થઇ શક્યા,

રાહ ખોટી આંતરી બેઠા હવે,


માણસાઈ ભાવના દાબી ગયા,

સમ નજર ને કાતરી બેઠા હવે,


જિંદગી સમતા ભરેલી દૈન પણ,

લાગણીને આંતરી બેઠા હવે,


અવગણી માસૂમ હ્રદયની ચેતના,

નફરતો ને પાથરી બેઠા હવે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama