STORYMIRROR

Gohil Takhubha {bapu}

Drama Inspirational Tragedy

3  

Gohil Takhubha {bapu}

Drama Inspirational Tragedy

બેરંગ

બેરંગ

1 min
14K


કાંઈક વસંતની વચમાં પણ બેરંગ છે જિંદગી,

કંઇક વાત આવી હળવેેથી કાને ફરી જિંદગી,


ઉભો હમણાંજ થયો નહીંતર પડી હતી જિંદગી,

સાગર સાથે બાથ ભીડી કાંઠે આવી જિંદગી,


સગા જ હતાં એ બધા જેેેણે ધમરોળી જિંદગી,

મહામહેનતે એમનાંથી લડી બચાવી જિંદગી,


શું કામ શામીલ કરૂં માંડ સમભલી છે જિંદગી,

હું એકલો જ ખુશી મનાાવું આ છે મારી જિંદગી,


ભરોસો હવે કોઇનો નહીં થાય વિરાન જિંદગી,

વિશ્વાસ મારો જ બીજા તો બગાડે જિંદગી,


એકલાં ની વાટ છે અઘરી નોંધારી એ જિંદગી,

રાહ માં કોઇક તો જોઇએ તખત તારી જિંંદગી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama