STORYMIRROR

Gohil Takhubha {bapu}

Drama Romance

3  

Gohil Takhubha {bapu}

Drama Romance

વિયોગ

વિયોગ

1 min
9.5K


રહી રહીને યાદ આવે હ્લદયને કાં સતાવે,

મનને મારી સુવાળો સ્પર્શ કાળજુ કંંપાવે,


વાયરો વાાયો વહાલનો નજર કાંં ઝૂકાવે,

પ્રેમ થયો છે પારકાથી પોતાના કેેેમ મુંંઝાવે,


હેેેત કરી હરખાયા અમે હવે કોણ છોડાવે,

ઝાંંઝવાના જળને જોઈ આમ કોણ દોડાવેે,


વગડાની વચ્ચે ઉભો રહી મનને કોણ પજાવે,

કંંટક ભરેલી આ રાહમાં મારગ કોણ બતાવે,


પ્રેયસી જરા આંચલને વાયરામાંં ઊંચે ઉડાવેે,

છાંંયડો શોધતો ફરતો ખંતથી કાને હાથ લગાવે,


ઉલઝી લટો ફરકતી ફરફરે હૈયુ ચગડોળે ચડાવે,

ઘુુંઘરાળી લટોમાં ઉલઝી ઉલ્ઝન કોણ સુુલઝાવે,


પ્રેમ તો છે એનાથી કોઈ ખબર અંતર તો પુછાવે,

નાહકના વગોવાઈ ગયા આથમી ઉગતા શિખાવેે,


મયુર બની મન થનગટ કરે કળાની રંગત મનાવે,

વિયોગ પણ વહાલો "તખત" હૈયાને હામ રખાવે!


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Gohil Takhubha {bapu}

વિયોગ

વિયોગ

1 min વાંચો

બેતાબ

બેતાબ

1 min વાંચો

વાયરો

વાયરો

1 min વાંચો

શેર

શેર

1 min વાંચો

શહીદ

શહીદ

1 min વાંચો

બેરંગ

બેરંગ

1 min વાંચો

Similar gujarati poem from Drama