STORYMIRROR

Prahladbhai Prajapati

Drama Inspirational

3  

Prahladbhai Prajapati

Drama Inspirational

રાત વાસો

રાત વાસો

1 min
27.8K



સફરનો કોન્ટ્રાકટ આપી સમયને,

અમે નીકળ્યા લૈ આત્મા અમરને,


સ્વપ્નોનો કોન્ટ્રાક્ટ આપી નીંદરને,

રાતવાસી નીકળ્યા ચારપાઈ ખૂંદવાને,


અમારું બધું હતું એ સોંપ્યું ઝંઝાળને,

સગપણીયા સબંધે લૈ ઈચ્છા મહેચ્છાને,


અજવાળા અંધારાની લડાઈ નહિ થમે,

એવા વાર્તાલાપને પ્રશ્નો શું કામ પૂછીએ?


પ્રલોભન સાથે છે વહેવાર અહમને એવા,

કર્મની ફળ સાથે લેતી દેતી ડુબાડે નાવને.


Rate this content
Log in

Similar gujarati poem from Drama