STORYMIRROR

Shaurya Parmar

Drama Inspirational Romance

3  

Shaurya Parmar

Drama Inspirational Romance

જીત મારી છે

જીત મારી છે

1 min
25.8K



હું રહીશ કે જઈશ,

જીત મારી છે,

હસીને જીવવાની,

રીત મારી છે,

જીવન જીવવાને,

પ્રીત સારી છે,

હૈયે વસાવવાને,

મીત મારી છે,

આનંદે રેહવાને,

નિત યારી છે,

મોજથી જીવવાને,

ગીતની ક્યારી છે,

હું રહીશ કે જઈશ,

જીત મારી છે,

હસીને જીવવાની,

રીત મારી છે.


এই বিষয়বস্তু রেট
প্রবেশ করুন

Similar gujarati poem from Drama