Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Drsatyam Barot

Drama Inspirational Tragedy

3  

Drsatyam Barot

Drama Inspirational Tragedy

માણસો ઓળખાતા નથી

માણસો ઓળખાતા નથી

1 min
13.7K



લગાગા લગાગા લગાગા લગા


દરદ ચારણીએ ચળાતાં નથી,

દુ:ખોનાં મહેલો ચણાતાં નથી,


દરદ જિંદગીનાં નકામા નથી,

દુ:ખોનાં હિસાબો ગણાતાં નથી,


મળે દોસ્તો તો રહો મોજમાં,

દુ:ખો દોસ્તીમાં ગવાતાં નથી,


કરે જાતનાં દર્દની વાત જે,

સભામાં એ માણસ છવાતાં નથી,


નવા રોજ રૂપો ધરે એટલે,

અહીં માણસો ઓળખાતા નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama