STORYMIRROR

Umesh Tamse

Drama Inspirational Tragedy

3  

Umesh Tamse

Drama Inspirational Tragedy

ગઝલ

ગઝલ

1 min
26.4K


તું નહીં કર જિંદગીમાં કો' ફિકર,

માર્ગ દાખવશે તને તારો જ ડર,


નિત્ય કરશે જો સમયની તું કદર,

તોજ ઝળહળ થાશે આ જીવન સફર,


રાખજે ખુદમાં તું હિંમત આજ પણ,

સાવ છે આસાન જીવનની ડગર,


સાર જીવનનો તું સમજી જાશે તો,

જગમાં તારી આ ગઝલ થાશે અમર,


દોસ્ત! સાચી મ્હેક તારા દિલમાં છે,

કેમ તું ભટકે છે કાયમ દરબદર?


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

Similar gujarati poem from Drama