STORYMIRROR

Gohil Takhubha {bapu}

Classics Romance

3  

Gohil Takhubha {bapu}

Classics Romance

વાયરો

વાયરો

1 min
12.9K


વાયો મિઠો વાયરો આવતાં જ શિયાળો,

પવનનો સુુસવાટો લાગે શિતળ હેેમાળો,


હૈયુ થરથર કાંપે હ્લલદયને થિજવા નઠાળો,

પિયુને પામવા મથે હૈયુ તરબતર માયાળો,


વાલપની વેદના કોક ઘાયલ જાણે કામાળો,

છુટ્યુ તિર કમાનથી ઉંડો ઘા કરે કાઠાળો,


ટાઢથી તરબોળ હ્લુદિયો નવયુુુવાન વાતાળો,

ઠુઠવાઈને પવનની ભેર તાણેે જેેમ ખજાાનો,


ધાન મીઠાં ધન મીઠાં ટાઢી થાબડીનો છોગાળો,

પિયુ વહાલો લાગે મધુુુર રજનિમાં થૈ ગજાળો,


પલકમાં નયન ઠરેે જેમ હાથ મસળે હુંફાળો,

નયનનમાં નયન મળતાં જ કામ ઉપજે નઠાળો,


છનકારો ઠંડી રાતનો મધદરિયે કોઈ મછવારો,

નાવને હંંકારવા મારે હલેેશા ધગીને પરબારો,


શિતળ શિયાળો શિતળ વાનતણો છોગાળો,

હેતે વખાણે "તખત" આવ્યો મજાનો શિયાળો!


Rate this content
Log in

Similar gujarati poem from Classics