કંપની સચિવ પાસે કોઈ હિસાબ નથી!
કંપની સચિવ પાસે કોઈ હિસાબ નથી!
તારી અદાઓનો,
મારી પાસે કોઈ જવાબ નથી,
હવે મારી આંખોમાં,
તારી સિવાય કોઈ ખ્વાબ નથી,
તું ના પૂછ મને,
કે કેટલો પ્રેમ,
કરું છું તને..
બસ વહાલી!
એટલું જાણ કે,
હું ભલે કંપની સચિવ,
પણ તને કેટલો પ્રેમ,
કરું છું તેનો હિસાબ નથી.

