STORYMIRROR

Vanaliya Chetankumar

Drama

3  

Vanaliya Chetankumar

Drama

મારા સપનાં

મારા સપનાં

1 min
281

મારા સપનાંને સંશય થયો 

જે ગમતા હતા તેનો આશ્રય ગયો,


મારા અંગોને આશ્રય ગયો

જે મળતા હતા તેનો સમય થયો,


મારા સમયનો ઉપયોગ ગયો

જે સમજે છે તેવો વ્હેમ ગયો,


મારા વ્હેમનો સાથ ગયો 

જે સંતોષ્યા તેવો અંદાજ ગયો,


મારા અંદાજનો ઉપયોગ ગયો

જે મોસમી બનીને વરસી ગયો,


મારા જીવનનો અર્થ મળ્યો 

જે અર્થ મળ્યો ત્યાં અંત આવ્યો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama