STORYMIRROR

Vanaliya Chetankumar

Drama

3  

Vanaliya Chetankumar

Drama

મને ગમે

મને ગમે

1 min
400

મને આકાશે ઊગતો સૂર્ય ગમે તેની તાજગીમાં મસ્ત રહીએ

મને રણમાં પડેલી રેતી ગમે તેના ખોળામાં બેસીને રમવું ગમે,


મને સાગરમાં મોજાંને મળવું ગમે

તેને નીરખીને જોવું ગમે


મને બગીચામાં ફરતાં બાળકો ગમે તેના હસતા ચહેરાને જોવા ગમે

મને ચી ચી કરતી ચકલી ગમે તેને આંગણામાં ફરતી જોવી ગમે,


મને હાથની સુંદર હથેળી ગમે તેને સ્પર્શીને યાદનો અહેસાસ ગમે

મને સવારની સુંદર સૌરભ ગમે તેને જીવનમાં ઉતારીને જીવવું ગમે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama