STORYMIRROR

Vanaliya Chetankumar

Drama

3  

Vanaliya Chetankumar

Drama

હરખાતો નહિ

હરખાતો નહિ

1 min
305

વાહ વાહ થશે તારી તું જરા પણ હરખાતો નહિ,

ટીકા થશે તારી તું જરા પણ ગભરાતો નહિ,


માંગણી થશે તારી તું જરા પણ મોંઘો બનતો નથી

વિચાર ઊગશે તારા તું જરા પણ વાગોળતો નહિ,


સપના થશે સોહામણા તું જરા પણ ઊંઘતો નહિ,

આશા થશે ઉતાવળી તું જરા પણ ઉતાવળો થાતો નહિ,


મન મળશે તારા તું જરા પણ મલકાતો નહિ,

સંબંધ બંધાશે તારા તું જરા પણ સળગાવતો નહિ,


લાગણી મળશે તારી તું જરા પણ લલચાતો નહિ,

જીવન મળશે તારું તું જરા પણ જલાવતો નહિ,


Rate this content
Log in

Similar gujarati poem from Drama