STORYMIRROR

Vanaliya Chetankumar

Drama

3  

Vanaliya Chetankumar

Drama

રંગોની મહામારી

રંગોની મહામારી

1 min
363

લાલ ને બાલ સૌ ફરે સંગાથ

પીળો ને લીલો જે મળે તે અધીરો,


વાદળી ને કાજળી સૌ ને ગમે તાજગી

લીલો ને પીળો કોઈક હશે જીરો,


સફેદ ને અફેર લગ્નનામાં આવ્યા ડફેર

કેસરી ને વેખરી બધા ને ગમે ચાકરી,


કાળો ને ધોળો કંસાર લાગે મોળો

ગુલાબી ને સુવાસી વનમાં રહે એ વનવાસી,


રંગોની મહામારી બધા કહે હું ભારી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama