Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Drama

3  

Vanaliya Chetankumar

Drama

યાદ રાખો

યાદ રાખો

1 min
346


હરદમ તને જ યાદ કરું એ દુઆ ફળે

એવું દર્દ ના આપ કે જેની દવા ના મળે,


સોપી દઉં આ જીવન તને એ સમય મળે

એવું મન ના રાખ કે જેની પરખ ના જડે,


આ સમય સમયની વાત છે,

એવો સમય ના લાવ જેની કોઈ સીમા ના મળે,


હૃદય મારું કોમળ કોરું છે,

એવો સવાલ ના કર કે જેના કોઈ અંશ ના જડે


આ જીવનની સુંદર રીતની મજા છે 

એવો પ્રશ્ન ના શોધ કે રીતની સજા ન જડે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama