Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Drama

3  

Vanaliya Chetankumar

Drama

જેને મળવા

જેને મળવા

1 min
410


જેને મળવા ને આ મા ઝંખે એ કેમ મા સમજે

જેને જોવા ને આ આંખો તરશે એ કેમ ના સમજે,


જેને પામવા આ દિલ ધડકે એ કેમ ના સમજે

જેને યાદ કરવા આ વાત મળે એ કેમ ન સમજે,


જેને સ્પર્શવા આ આંગળીઓ તરસે એ કેમ ના સમજે

જેને ચૂમવા આ હોઠ હરખે એ કેમ ના સમજે,


જેને મેળવવા આ મન મલકે એ કેમ ના સમજે

જેની સાથે જીવન વિતાવવા આ જીવ ઝંખે એ કેમ ના સમજે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama