STORYMIRROR

'Sagar' Ramolia

Drama

3  

'Sagar' Ramolia

Drama

ગઝલ : ટૂંકી બહરની

ગઝલ : ટૂંકી બહરની

1 min
465

અમે તો,

તમે તો.


રમીએ,

રમે તો.


મળી લો,

ગમે તો.


ભમોને,

ભમે તો.


જમાડો,

જમે તો.


નમીએ,

નમે તો.


પહોંચો,

સમે તો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama