STORYMIRROR

Anami D

Romance Thriller

3  

Anami D

Romance Thriller

આપણાં મળવાની સંભાવના

આપણાં મળવાની સંભાવના

1 min
350

રસ્તામાં ક્યાંક તું મળી જાય,

પાંપણો ઢળી જાય ને ફરીથી,

તારાં પ્રેમમાં પડવાની ઘટના,

ઘડીકમાં ઘટી જાય,


હૃદયમાં વસી જાય,

આંખો મહીં વહી જાય,

સ્મરણમાં રહી જાય,

અધરો ચૂપ થઈ જાય અને


પછી થાય કંઈક એવું કે,

મારા શ્વાસ ત્યાં જ થંભી જાય....


Rate this content
Log in

Similar gujarati poem from Romance