આપણાં ભારત રત્ન
આપણાં ભારત રત્ન
આપણાં ભારત રત્ન આતો આપણાં ભારત રત્ન
દેશનું એ છે ગૌરવ આતો આપણા ભારત રત્ન,
લતા મંગેશકર છે આપણા ભારત રત્ન તેમનો સ્વર છે અદભૂત
ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન છે આપણા અમૂલ્ય રત્ન તે છે શરણાઈ વાદક,
વિખ્યાત સંગીતકાર છે આપણા ભીમસેન તે છે આપણા અમૂલ્ય ભારત રત્ન
વિખ્યાત ક્રિકેટર છે આપણા ભારત રત્ન દેશનું નામ રમતમાં આગળ વધારનાર તે છે તેડુંલકર,
આ છે આપણું સુંદર ગૌરવ દેશ કરે છે એને સલામ
જીવનના રંગોમાં રંગાયેલા એ છે આપણા સાચા ભારતરત્નો.
