Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Minaxi Rathod "ઝીલ"

Tragedy Inspirational

4.5  

Minaxi Rathod "ઝીલ"

Tragedy Inspirational

આંસુઓની ખેતી

આંસુઓની ખેતી

1 min
345


શું કામ એ સ્વીકારી લેતી હશે ?

બધી પીડા આવકારી લેતી હશે ?


દિવસ-રાત ઝેરને ઘૂંટે ને ઘૂંટડે, 

નથી શિવ તોય પણ પીતી હશે ?


મીઠું નથી એ કે ઓગળતી રહે,

શું એને આંસુઓની ખેતી હશે ?


ચુપ્પી, બેબસી, ઉલઝન, દિલાસાથી,

લિંપાયેલી આંગણાની રેતી હશે ?


સ્ત્રીઓ જન્મતી નથી ભેદભાવે જ

કદાચ સ્ત્રીને સ્ત્રી બનાવી દીધી હશે ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy