STORYMIRROR

Bharat Parmar

Fantasy Inspirational

3  

Bharat Parmar

Fantasy Inspirational

આંબેડકર જયંતિ

આંબેડકર જયંતિ

1 min
212

વિશ્વ વિભૂતિનો જન્મ છે આંબેડકર જયંતિ

એક મોટી હસ્તીનો જન્મ છે આંબેડકર જયંતિ,


સંવિધાનના શિલ્પીનો જન્મ છે આંબેડકર જયંતિ

મજૂરોના મસીહાનો જન્મ છે આંબેડકર જયંતિ,


શિક્ષણની કલમનો જન્મ છે આંબેડકર જયંતિ

પ્રેરણાદાયી પંડિતનો જન્મ છે આંબેડકર જયંતિ,


જ્ઞાનરૂપી સૂર્યનો જન્મ છે આંબેડકર જયંતિ

સમાનતાને બંધુતાનો જન્મ છે આંબેડકર જયંતિ,


ડિગ્રી ધારી મહામાનવનો જન્મ છે આંબેડકર જયંતિ

સિમ્બોલ ઓફ નોલેજનો જન્મ છે આંબેડકર જયંતિ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy