STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Romance Fantasy

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Romance Fantasy

આમ વર્ષ ગ્યું વીતી

આમ વર્ષ ગ્યું વીતી

1 min
165

સમયને પાંખો લાગી,

ગયો ન જાણે કેમ ?

દિ' રાત વીતે,

મહિના પત્યા પછી વર્ષ,


કોઈ બોલા અબોલા,

બદલતી આબોહવા,

સુખ દુઃખ ને રંજ,

તોય વીતી ગયો સમય,


ખાટા મીઠા પ્રસંગ,

થઈ અનુભવ ખાણ,

શિખ્યા કંઈક નવું,

જીવને રહી ઉમંગ,


સમય શિખવાડે નવતર,

થાય જીવન ઘડતર,

આજ સમય ગતિ,

આમ વર્ષ ગ્યું વીતી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance