Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ASHOK PETHANI 'SNEHI'

Inspirational Others

3  

ASHOK PETHANI 'SNEHI'

Inspirational Others

આઝાદીનું મૂલ્ય

આઝાદીનું મૂલ્ય

1 min
173


શું છે આ આઝાદી ? એવું પૂછનારને કહો !

એક દિવસ તો કોઈની ગુલામીમાં રહી જુએ,


પોતાનું ધાર્યું તો બધા કરતા જ હોય છે,

પરાણે એક દિવસ બીજાનું ધાર્યું કરી જુએ,


ગમતું ગુમાવ્યાનું દર્દ, તો વેઠે એજ જાણે

કેવું છે એ દર્દ એક દિવસ તો સહન કરી જુએ,


મુક્તિના આનંદમાં ઊડનાર, શું એને સમજે !

એને કહો એક દિવસ કોઈની કેદમાં રહી જુએ !


'સ્નેહી' એજ સમજી શકે આઝાદીનું મૂલ્ય

જે ગુલામીની કેદમાં એક દિવસ રહી જુએ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational