STORYMIRROR

ASHOK PETHANI 'SNEHI'

Romance

4  

ASHOK PETHANI 'SNEHI'

Romance

બેઠો છું

બેઠો છું

1 min
413

તારા થવાની હવે ઉમ્મીદ છોડી જ બેઠો છું

ખાલી તારા હોવાનો અહેસાસ લઈ બેઠો છું,


મિલનની ચાહ તો નથી હવે દિલમાં મારા

ખાલી યાદમાં રહું એવી ચાહ લઈ બેઠો છું,


જે રાહ પર તારો ને મારો કિનારો થયો હતો

ખાલી પાછું વળી જો હું ત્યાં જ હજી બેઠો છું,


વિશ્વાસ તો છે ફરી મળે કે ન મળે જીવનમાં

સપનામાં મળશે 'સ્નેહી' એ આશ લઈ બેઠો છું.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

Similar gujarati poem from Romance