STORYMIRROR

ASHOK PETHANI 'SNEHI'

Inspirational Others Children

3  

ASHOK PETHANI 'SNEHI'

Inspirational Others Children

હુનર

હુનર

1 min
244

છે હુનર હજી બાકી લડવાનું એ જિંદગી

છે લડી લેવાનું નક્કી, હું હિંમત ના હારીશ,


નથી ડર રહ્યો હવે કશી વાતનો અમને 

મોત પહેલા નથી મરવું, હવે તું શું મારીશ,


હતો ભરોસો અને રહેશે હંમેશા તારા પર

હે નાથ બસ તું છે જે સદા અમને તારીશ,


ભલે ભભૂકે આગ દિલમાં ડર નથી 'સ્નેહી'ને

મળે જો પ્રેમના પાણી તો હું આગને ઠારીશ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational