STORYMIRROR

Bhavna Bhatt

Inspirational

3  

Bhavna Bhatt

Inspirational

આજે

આજે

1 min
110


આ મુસીબતમાં નથી કામ લાગતા,

ધર્મસ્થાનો આજે,

આ મુસીબતમાં કામ આવે,

ફક્ત કુદરત આજે.


ના જ્યોતિષ, ભુવા કે,

વાસ્તુશાસ્ત્ર કંઈ કામ આવ્યા,

પરિવારની એકતા, ડોક્ટર,

પોલીસ કર્મચારીજ કામ આવ્યા.


આ મુસીબતમાં માણસાઈના,

દીપ દિપાવીએ આજે, 

માણસ છીએ તો,

માણસ બનીને જીવીએ આજે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational