આજ ફરીથી
આજ ફરીથી
આજ ફરીથી આભ
ઢંકાયું વાદળથી...
આજ ફરીથી
ઠંડી પવનની લહેરો,
આજ ફરીથી
મોસમ બદલાઈ,
આજ ફરીથી
રંગીલી સાંજ,
આજ ફરીથી
મારા સાજનની વાટ.
આજ ફરીથી આભ
ઢંકાયું વાદળથી...
આજ ફરીથી
ઠંડી પવનની લહેરો,
આજ ફરીથી
મોસમ બદલાઈ,
આજ ફરીથી
રંગીલી સાંજ,
આજ ફરીથી
મારા સાજનની વાટ.