STORYMIRROR

Rekha Shukla

Drama

3  

Rekha Shukla

Drama

આદત

આદત

1 min
159

આદત જુની છે સૂરજ

અદા સમજે છે રમૂજ,


સારી ભરી તેતો સમજ

બતાવી દેતો તું ફરજ,


કેટલી રાખવી ધીરજ

ખબર લાગે છે સહજ,


ભરતા જ રહો કરજ 

આ તે કેવી છે ગરજ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama