આડંબર
આડંબર


આમ બીજા ને બતાવવા સભાનપણે જે વર્તન કરો,
અને એકાંતમાં વર્તન કરો એમાં કેટલા ફેરફાર હોય છે.
લોકો જોતા હોય ત્યારે જે વર્તન કરો..
એ "પર્સનાલિટી" કહેવાય,
જ્યારે કોઈ જોતું ના હોય ત્યારે જે વર્તન કરો...
એ "કેરેક્ટર" કહેવાય.
અને આમ જ
બધાંના,
હાથીના દાંત બતાવવાના જુદા અને ચાવવાના જુદા હોય છે.