Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
છીએ અમે જુડવા...
છીએ અમે જુડવા...
★★★★★

© Alpa Vasa

Inspirational Children

1 Minutes   14.4K    3


Content Ranking

છીએ અમે જુડવા,

પણ નથી જોડાયેલા.

ચહેરે મહોરે પણ

નથી અમે સરખા,

છતાં છીએ અમે એક, ભાઈ ભાઈ...

નથી રાહ અમારી એક,

નથી ચાહ અમારી એક.

એ પૂરવ, તો હું પશ્ચિમ.

છતાં છીએ અમે એક, ભાઈ ભાઈ...

હું છું કાળો, તો એ ગોરો,

હું બહુ બોલું, એ છે ચૂપ,

એ મમ્મીનો, હું છું પપ્પાનો.

છતાં છીએ અમે એક, ભાઈ ભાઈ...

જુડવા ભાઈ મમ્મી પપ્પા કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..