STORYMIRROR

Bhavna Bhatt

Drama

2  

Bhavna Bhatt

Drama

લાડલીનો રંગ

લાડલીનો રંગ

1 min
178

લાડલી રંગો ની બહાર બનીને

આવી જિંદગીમાં,

 રંગ બનીને રંગ્યા એનાં રંગ માં.

 પરિવાર ના ચહેરા પર લાલી લાવનાર

એ અનોખો રંગ છે,

જેટલી એ ખુશ થશે એટલો જ

પરિવાર નિખરતો જશે..

રંગ મેઘધનુષી 

ભર્યા છે 

ઠાંસી ઠાંસીને ભીતરે સરગમનાં,

ઈશ

ચપટી ભરીને આશિષ આપ તું 

હું મુઠ્ઠીઓ ભરીને 

મનાવીશ હરખની ધૂળેટી...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama