બંધન
બંધન
મજબૂત છે બંધન,
અને મજબૂત એના તાર,
હવે ના તૂટે,
તોડવા હોય તોય બંધન.
અહેસાસ છે પળ પળના,
યાદ બની બનીને વરસે,
બસ એક તારો મારો સાથ,
ભવોભવનો સાથ,
ના તુટે ના છૂટે.
મજબૂત છે બંધન,
અને મજબૂત એના તાર,
હવે ના તૂટે,
તોડવા હોય તોય બંધન.
અહેસાસ છે પળ પળના,
યાદ બની બનીને વરસે,
બસ એક તારો મારો સાથ,
ભવોભવનો સાથ,
ના તુટે ના છૂટે.