Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Margi Patel

Drama

3  

Margi Patel

Drama

બિન મૌસમ વરસાદ

બિન મૌસમ વરસાદ

1 min
414


આવી હતી તે ક્લાસ પર, 

શોધવા સવાલો ના જવાબ, 

બિન મૌસમ વરસતાં વરસાદમાં... 


લાવી હતી સાથે પુસ્તકો, 

જાણવા હજારો સવાલો, 

બિન મૌસમ વરસતાં વરસાદમાં... 


મળ્યા સવાલો ના ઉત્તર, 

સ્મિત લહેરાઈ રહ્યું મુખ પર, 

બિન મૌસમ વરસતાં વરસાદમાં... 


ઝલક મેળવવા આવી માર્ગ પર, 

શણગારી હતી દુનિયા સાથે તારી, 

બિન મૌસમ વરસતાં વરસાદમાં... 


સજાવ્યા ફૂલો જીવનમાં, 

બની હારમાળા યાદોની આ,  

બિન મૌસમ વરસતાં વરસાદમાં... 


Rate this content
Log in

Similar gujarati poem from Drama