STORYMIRROR

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Drama

3  

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Drama

સમજ

સમજ

1 min
114

સમજ સમજનો ફેર છે,

સમજ કયાં મારામાં છે,


જોયું તમ પાલવ કેરુ મુખડું,

અધીરા બન્યાં અમ ગરીબ,


સમજમાં તો સાજન છે,

સાજન તો છે પરદેશ,


મુજ આંખલડી તરસતી, જોવા દિન રાત,

વહી જાય છે દિન મારા,


રડી જાય છે રાતો મારી,

સમજમાં ને સમજમાં વહી જાય છે જીવતર મારાં,


પલકારામાં પડે છે આસું મારાં,

ભીની આંખે થયા આજ ઉજાગરા મારા,


કયાં છે ય સમજ મારી, શોધું હું ઘેલી બની દિન રાત,

સમજ સમજનો ફેર છે,

કયાં છે સમજ મારામાં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama