STORYMIRROR

Dr.Milind Tapodhan

Drama Inspirational

4  

Dr.Milind Tapodhan

Drama Inspirational

નવી શરૂઆત

નવી શરૂઆત

1 min
448

અધૂરાં, તૂટેલાં સ્વપ્નોને હું મઠારી રહ્યો છું,

હું મારી કલમને ફરી એકવાર ચલાવી રહ્યો છું..


નિરાશા, અસમંજસ અને ભયને ફેંકી,

જૂના ગિટારના તાર ફરી લગાવી રહ્યો છું..


"લોકો શું કહેશે" તે લોકો પાસે જ છોડી,

મનની શાંતિને ગળે લગાવી રહ્યો છું..


ડૂમો ભરાયો હતો વર્ષોથી કદાચ,

હર્ષનાં આંસુઓથી નહાઈ રહ્યો છું..


તમારી નજરમાં હશે કદાચ ભૂલ,

ખુદની નજરમાં હું ખુદને ઉઠાવી રહ્યો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama