Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Tragedy

3  

Pravina Avinash

Tragedy

ગુમરાહ

ગુમરાહ

1 min
6.6K

સુખ અને દુખ મનના તરંગ છે

મનગમતું મળે સુખ અભાવ દુ:ખ છે.

ઝાંઝવાના જળ સમું સુખ દેખાય છે

પામીએ જાણ્યું એ દુ:ખનો પર્યાય છે.

નદીના કાંઠા ક્યાંય મળતા ભાળ્યા છે

સુખ દુ:ખ તે વહેણમાં વહી જાય છે.

ટાળવા અસમર્થ સુખ દુખનો પ્રભાવ છે

અંતે પ્રગટ થાય હ્રદયના ભાવ છે.

ગુજરતી જીંદગીના સુખ દુ:ખ રાહ છે

ગુજરી રહ્યો ‘જાગ’ શાને ગુમરાહ છે

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy