Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kinjal Pandya

Romance

5.0  

Kinjal Pandya

Romance

હું તને પ્રેમ કરું છું

હું તને પ્રેમ કરું છું

1 min
476


સૌ કોઈ જાણે છે કે

હું એને પ્રેમ કરું છું.


ફક્ત એ જ નથી જાણતો.

કે હું એને પ્રેમ કરું છું.


કદાચ એને મારા દિલનો

અવાજ નથી સંભળાયો.


છૂપાવ્યુ હતું મેં એનું આગમન બધાથી

પણ,

તેને જોઈને મારા હદયમાં જે ધબકાર થયો,

એ શેરીના ખૂણે ખૂણે સંભળાયો.


આ તડપતા હૈયાને કોણ સમજાવે,

મનમાં યાદને દિલમાં ઉમંગો ઉભરાઈ આવે,


જયારે ઓચિંતાનો તારો સાદ સંભળાયો.

હવે તો ફક્ત જીવવા તારો જ સહારો રહ્યો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance