Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dilip Ghaswala

Tragedy

4  

Dilip Ghaswala

Tragedy

મોતનો પણ...

મોતનો પણ...

1 min
12.9K

કેવા કેવા સૌ રિવાજો હોય  છે;

કાળનો પણ એક મોભો હોય છે.

જે અહિયાં મોતને જીતી ગયા;

એમનો નોખો જ ચોકો હોય છે.

કાંધે કાંધે આ જનાજો જ્યાં ગયો;

માર્ગ મસ્જીદનો ય રોતો હોય છે.

કેટલું અઘરું ગણિત છે મોતનું ?

સાચો ઉત્તર પ્રશ્ન ખોટો હોય છે.

તું વચનને પાળતા ખોટો પડે;

મોત વેળાએ તું થોડો હોય છે?

જાય છે જીવી મરીને પણ “દિલીપ”;

બાકી તો દીવાલે ફોટો હોય છે.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy