STORYMIRROR

Sangita Dattani

Drama

3  

Sangita Dattani

Drama

બચપણ

બચપણ

1 min
176

અમે તા તા થૈયા કરતાં’તાં,

અમે તા તા થૈયા કરતાં કરતાં નિશાળે જાતાં’તાં,

શાળાએ જઈને ભણતાં’તાં,

ભણતાં ભણતાં રમત મજાની રમતાં’તાં,


અમે વરસાદમાં પલળતાંં જાતાં’તાં 

પલળતાંં પલળતાંં શાળાએ જવાની 

કેવી મજા,


અમે બચપણ શોધવા નીકળ્યા’તાંં

નીકળતાં નીકળતાં મળ્યાં અમને 

સુખદ સંભારણા ઉંબરમાં,


ચાલતાં ચાલતાં જતાં હતાં,

મળી બહેનપણી રસ્તામાં,

ખબરઅંતર પૂછતાં પૂછતાં

સ્ટોરિમિરર મને મળી ગયું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama