Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Drama Fantasy Inspirational

3  

Chaitanya Joshi

Drama Fantasy Inspirational

કંકુ પગલાં

કંકુ પગલાં

1 min
13.7K


કંકુ પગલાં પાડે લક્ષ્મી જેના જીવનમાં સદ્ વિચાર,

કંકુ પગલાં પાડે લક્ષ્મી જેના જીવનમાં સદાચાર,


ચરણ પડે પ્રમાણિકતાના પંથે કદી ન હોય હાર,

કંકુ પગલાં પાડે લક્ષ્મી જેના મુખે પરા ઉચ્ચાર,


સત્ય કદી ક્યારેય ન ચૂકે જીવન જેનું શણગાર,

કંકુ પગલાં પાડે લક્ષ્મી જે ઘર હો નારી ને સત્કાર,


માતાપિતાની કરે સેવા જે જેના અગણિત ઉપકાર,

કંકુ પગલાં પાડે લક્ષ્મી જે ઘર હો સંપ ને સહકાર,


અતિથિમાન પામે અદકેરું આતિથ્ય જેનો સંસ્કાર,

કંકુ પગલાં પાડે લક્ષ્મી જે ઘર મર્યાદા તણા સિંગાર.


Rate this content
Log in

Similar gujarati poem from Drama