Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hemisha Shah

Romance

3  

Hemisha Shah

Romance

ભીની લાગણી

ભીની લાગણી

1 min
1.5K


આ સૂરજની સવારમાં,

પંખીનો મીઠો કલરવ ભળે છે,

આ ચંદ્રને ચાંદનીની શીતળતા મળે છે,


ભીડમાં આ એકાંત પણ કેવું મીઠું લાગ્યું, 

ત્યાં અજાણતા જ યાદો રૂપી "પ્રેમિકા" મળે છે,

આ લખું છુ ગઝલ કાગળ પર, 

પણ ત્યાં તો તારી હસ્તિ મને મળે છે.


જયારે સુકાયેલા સંબંધમાં હજુ,

પણ ભીની લાગણી મળે છે, 

ત્યારે સમજવું જિંદગીની, 

દરેક તપસ્યા ફળે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance