Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaimee Oza

Drama

2  

Shaimee Oza

Drama

જો શું થાય છે!

જો શું થાય છે!

2 mins
550



જો શું થાય છે....


હે માનવ તુ અંદર થી જાગ તો કેટલું સારું....

તુ જરા ઉંચા સપનાં જોઈતો જો શું થાય છે.....


શક્ય હોય તારી જંગમાં તારા પોતાના જ લુંટે......

પણ ન જાણે ન કેમ તારા દિલ નું એક વાર માની તો જો શું થાય છે......


તું એક વાર સાહસ તો કર જાણે કોઈક તને સુમસામ જગ્યા એ પણ તને રાહ બતાવનાર કોઈક મળી જાય પછી જો શું થાય છે.....


તું એક વાર ઉડવા તો પ્રયત્ન કર ક્યાંક તને ઉડવા ખુલ્લી જગ્યા મળી જાય ,એકવાર પ્રયત્ન તો કર પછી જો શું થાય છે.......


તને હવા માં ઉડાન ભરવાની ઈચ્છા થાય પણ જો જે ક્યારે તારી ઇચ્છા ક્યાંક 'કાશ'માં બદલાઇ જાય માટે અત્યાર જ પ્રયત્ન કર ને જો શું થાય છે......


તારા દિલ નું સાંભળ કયારેક તને દેખાશે હું ભટકી ગયો રસ્તો,


પણ તું અડગ રહે ક્યાંક તને નવો રસ્તો તારી રાહ જોઈને બેઠો હોય પછી જો શું થાય છે....


તું જરા નિશ્ચિત બનીને જીવ, પછી જો એક રસ્તો જે તારી જીંદગી બદલી નાંખશે, પણ તું નિશ્ચિત બની ને જીવી તો જો શું થાય છે......


કોઈક તને એવુ મળી જાય તારો રોલ કરી જાય પણ મન થી અડગ રહી ને જોઇતો જો કદાચ તારુ કોઈ પોતાનું તને તારી મંજીલ સુધી લઈ જાય પછી જો શું થાય છે....... 


તું કોઈના ચહેરાનું સ્મિત બની તો જો, તારું બધું દુઃખ ભુલાઈ જાય, તને તારી જીંદગી જીવવાની વજહ મળી જાય તારુ દિલ પણ તને કહેશે કે 'વાહ' તુ અેક વાર કોઈની ખુશી બની તો જો શું થાય છે......


કાંઈ તને સમજાય આ તત્વજ્ઞાન પછી મોડુ ન થઇ જાય કે મે કોઇની માટે કંઇ ન કર્યું સિવાય પોતાના સિવાય, તુ કંઈ કરી તો કોઈ માટે જો શું થાય છે.....


જે જોઈએ તે વાવો .....કુદરત નો નિયમ છે.....



Rate this content
Log in

Similar gujarati poem from Drama