Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hemisha Shah

Drama

2  

Hemisha Shah

Drama

દોસ્તી

દોસ્તી

1 min
1.0K


દોલત એવી દોસ્તીની મળી,

કે પછી હું ક્યાંય પાછી ના પડી..


જીવન જીવવાની નવી કેડી જડી,

હોઠ પરના સ્મિતને પણ મજા પડી...


શાળાની જૂની યાદો,

એ લાસ્ટ બેન્ચની વાતો,

દોસ્તી સંગ ફરી મળી..


ઝખું છું જે જીવંતપર્યંત,

તે દોલત,

ખરી "દોલત" થી પણ ક્યાં મળી ?


Rate this content
Log in

Similar gujarati poem from Drama