કામ લાગજે
કામ લાગજે
વધે તો રાખજે,
ખૂટે તો માંગજે,
કોઈને કામ લાગજે.
વિપતે વાઘ જે,
મદદે ભાગજે,
કોઈને કામ લાગજે.
સમયે જાગજે,
કુટેવો નાખજે,
કોઈને કામ લાગજે.
વધે તો રાખજે,
ખૂટે તો માંગજે,
કોઈને કામ લાગજે.
વિપતે વાઘ જે,
મદદે ભાગજે,
કોઈને કામ લાગજે.
સમયે જાગજે,
કુટેવો નાખજે,
કોઈને કામ લાગજે.