STORYMIRROR

Ashish Panchal

Drama Romance Others

3  

Ashish Panchal

Drama Romance Others

તું યાદ બહુ આવે છે

તું યાદ બહુ આવે છે

1 min
2.4K

એક વાત કહું તું નથીને એટલે તારા last seen સાથે વાત કરી નાખું છું,

જૂનાં મેસેજ વાંચીને જૂનાં દિવસોને યાદ કરી નાખું છું.


તારી કમી તો પૂરી નથી કરી શકતા પણ એ અહેસાસ કરાવે છે કે તું મારી પાસે છે,

આમ તો નથી જ અને જો હોત તો મને આવી રીતે રોવા ના દે.


પણ આજે પણ તું મારી નજરથી ક્યાં દૂર જાય છે,

હું આંખ બંધ કરું છું તો તારું ચિત્ર મારી નજરની સામે આવી જાય છે.


બહુ વ્યસ્ત છો આજકાલ મને ખબર છે,

બસ એક વાત કરવી હતી તું યાદ બહુ આવે છે.


Writer - Ashish panchal


Rate this content
Log in

Similar gujarati poem from Drama